Home
સોલાર-રૂફટોપ-યોજના-2022.

સોલાર રૂફટોપ યોજના 2022

દેશ અને દુનિયામાં ટેકનોલોજીમાંં વિવિધ સુધારાઓ થઈ રહ્યા છે. દુનિયામાં પેટ્રોલ, ડિઝલ અને કોલસા તેનો વપરાશ વધી રહ્યો છે. આ કુદરતી સંશાધનો મર્યાદિત છે. તેનો વધારો થઈ એમ નથી. જે કાળક્રમે પૂરો પણ થઈ શકે છે. જેથી કુદરતી ઉર્જાનો ઉપયોગ વધારવો પડશે. જેને ધ્યાનમાં રાખીને પવન ઉર્જા, સૌર ઉર્જા વગેરે વપરાશ વધારી રહ્યા છીએ. સરકાર પણ સૌર ઉર્જા વધે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવે છે. જેવી કે બેટરી સંચાલિત વાહનો પર સબસીડી, સોલાર રૂકટોપ યોજના વગેરે. મિત્રો આજે આપ્ણે સોલાર રૂકટોપ યોજના 2022 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

દુનિયામાં ટેકનોલોજીમાં વધારો થઈ રહ્યો છે. આ ટેકનોલોજીના સાધનો વીજળીનો ઉપયોગ કરે છે. જેથી વીજળીની માંગ દિન-પ્રતિદિન વધી રહી છે. આ વીજળી કોલસો અને કુદરતી સંસાધનોમાંથી બને છે. પૃથ્વી પર અને તેના પેટાળમાં સંસાધનો ખૂબ મર્યાદિત છે. વીજળીના વધુ વપરાશના કારણે આ કુદરતી સંસાધનો પૂરા થવાની શક્યતા રહેલી છે. જેથી વીજળી, પેટ્રોલ, ડીઝલ ખૂબ મોંઘા થઈ રહ્યા છે. સામાન્ય માણસો માટે ઘર વપરાશ માટે વીજળીના બીલ ચૂકવવા મુશ્કેલ બની જાય છે.

આ સમસ્યાનો ઉપાય માટે દુનિયામાં નવી ટેકનોલોજી સાકાર થઈ રહી છે. આજે સૌર ઉર્જાથી વીજળી પેદા કરીને ઘરેલું વપરાશ થઈ રહ્યો છે. સૌર ઊર્જા સૂર્યમાંથી મળે છે. વિદ્યુત ઉર્જાની સરખામણીમાં સૌર ઉર્જા ઓછી ખર્ચાળ છે. આ સૌર ઉર્જાનો ઉપયોગ ઘરગથ્થુ તેમજ વ્યાપારી હેતુ માટે કરી શકાય છે.

Solar Rooftop System માં અંદર ઉર્જા ઉત્પન્ન કરતી સોલાર પેનલ હોય છે. આ સોલાર પેનલનો ઉપયોગ વિવિધ ઊર્જા મેળવવા માટે થાય છે. આ સિસ્ટમનો એક મોટો ફાયદો એ છે કે, તે માત્ર નાની જગ્યા રોકે છે અને ખૂબ સારા પ્રમાણમાં સૌર ઊર્જા ઉત્પન્ન કરે છે.

જો આપણે પૃથ્વી પર રહેલા કુદરતી સંસાધનોની રક્ષા કરવી હોય તો પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો પડશે. જેમ કે પર્યાવરણનો મુખ્ય ઊર્જાનો સ્રોત સૂર્ય ઉર્જા તેમજ પવન ઉર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકાય છે. જે પર્યાવરણ માટે પણ નુકસાનકારક નથી. આપણે કુદરતી ઊર્જાનું ઉત્પાદન કરવા માટે, સૌર ઉર્જા સ્રોતનો ઉપયોગ કરવો જોઈએ.

Highlights Of Gujarat Solar Rooftop Yojana
✅યોજનાનું નામ:- સોલાર રૂફટોપ યોજના 2022 (Solar Rooftop Yojana 2022)
✅કોના દ્વારા અમલમાં મુકવામાં આવેલ:- Ministry of New & Renewable Energy (MNRE) Government of India
✅ક્યા લાભાર્થીઓ મળશે? :-ભારતના નાગરિકો
✅કેટલી સબસીડી મળવાપાત્ર થાય:- 20% થી લઈ ને 40% સુધી મળવા પાત્ર
✅સોલાર પેનલની સમય મર્યાદા 25 વર્ષ સુધી
✅For More details Website:- https://tramapower.com/

✅ Mobile No. : 9924546940

રાજ્યમાં અને દેશમાં સોલાર રૂકટોપ શહેરી વિસ્તારોમાં ખૂબ જ લોકપ્રિય છે. અને વધુમાં વધુ લોકો વીજળી બચાવવા અને વધારે વીજ બિલથી દૂર રહેવા માટે Solar Rooftop System નો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Solar Rooftop System માટે કુલ ખર્ચ
Solar Rooftop system Setup નો દર વિદ્યુત જનરેટર સિસ્ટમ કરતાં પણ ઓછો આવે છે. અને આ રોકાણ માત્ર એક વખતનું રોકાણ છે. જે Light Bill તરીકે ચૂકવવાથી ઘણા પૈસા બચાવે છે. તેમજ આ સોલાર સિસ્ટમ ઈન્સ્ટોલ કર્યા બાદ, તેને અન્ય કોઈ ખર્ચની જરૂર નથી. તેમજ લોકો આ યોજનાનો ઉપયોગ કરીને તેમની પોતાનું લાઈટ બિલ બચાવી રહ્યા છે.

Solar Rooftop System હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતા લાભો
સરકારે દેશના કેટલાક રાજ્યો માટે આ યોજના શરૂ કરી છે. આ રાજ્યોમાં ગુજરાત,મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે, જે સોલર સિસ્ટમ સેટઅપ પર 40% સુધી સબસિડી મેળવી શકે છે.

ભારત સરકાર દ્વારા આપવામાં આવતી સોલાર રૂફટોપ યોજનાની સબસીડી નીચે મુજબ આપેલી છે:

(1) 3 KW સુધી 40%
(2) 3 KW થી 10 KW સુધી 20%
(3) 10 KW થી વધુ સબસીડી નહિ મળે

Benefits Of Solar Rooftop Sahay Yojana (સોલાર રૂકટોપ યોજનાના લાભ)

✳️જે પણ વ્યક્તિ આ સોલાર રૂફટોપ યોજનાનો લાભ લે છે, તેમને ચાર વર્ષ દરમિયાન યોજનાનું વળતર મળી જાય છે.
✳️વધારા ની વીજળી ગવર્મેન્ટ ને વેચી શકીએ છીએ.
✳️કેન્‍દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી, આ યોજના હેઠળ કંપનીએ પાંચ વર્ષ સુધની મેન્ટેનન્સની ગેરંટી આપે છે.
✳️આ લાભ લેવાથી તમે દર મહિને કરવા પડતાં વીજળીના બિલ ની રાહત મળી શકે છે.
✳️પ્રદૂષણ મુકત વીજળી અને પર્યાવરણની જાળવણી
✳️મિલકતની વેલ્યુ વધારે

આ યોજના ની વધુ માહિતી માટે 9924546940 ઉપર કૉલ કરી ને જાણી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Book Now