સોલાર-રૂફટોપ-યોજના-2022.

સોલાર રૂફટોપ યોજના 2022

સરકાર પણ સૌર ઉર્જા વધે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવે છે. જેવી કે બેટરી સંચાલિત વાહનો પર સબસીડી, સોલાર રૂકટોપ યોજના વગેરે. મિત્રો આજે આપ્ણે સોલાર રૂકટોપ યોજના 2022 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.